.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA

Saturday 12 March 2011

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

होलाष्टक महत्व, होळाष्टक महत्व, હોલાષ્ટક મહત્વ, હોળાષ્ટક મહત્વ, ಹೋಲಾಷ್ಟಕ ಮಹತ್ವ, ಹೋಳಾಷ್ಟಕ ಮಹತ್ವ, ஹோலாஷ்டக மஹத்வ, ஹோளாஷ்டக மஹத்வ, హోలాష్టక మహత్వ, హోళాష్టక మహత్వ, ഹോലാഷ്ടക മഹത്വ, ഹോളാഷ്ടക മഹത്വ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, হোলাষ্টক মহত্ৱ, হোলাষ্টক মহত্ৱ, holAShTaka mahatva, hoLAShTaka mahatva, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011,

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

મૂળ લેખ સાભાર: गुरुत्व कार्यालय
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા
http://gurutvakaryalay.blogspot.com/  
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

આ વર્ષે 12 માર્ચ શનિવાર થી હોળાષ્ટક નો પ્રારંભ થઈ રહયો છે, હોળાષ્ટક 19 માર્ચ ફાગન પૂર્ણિમા ના દિવસે સૂર્યાસ્ત પછી હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે.
શાસ્ત્રીય મત થી હોળાષ્ટક દરમ્યાન દરેક પ્રકાર ના શુભ કાર્ય વર્જિત રહેશે. કારણકે આ દરમ્યાન નારાયણ ભક્ત પ્રહ્લાદ નુ અધિગ્રહણ થયુ હતુ આમટે આ સમય અશુભ માનવા માં આવે છે.
હોળાષ્ટક નુ મહત્વ શુ છેં?
હોળી ના આઠ દિવસ પૂર્વ હોળાષ્ટક પ્રારંભ થઈ જાય છે.
એવી માન્યતાઓં છે કે આ આઠ દિવસો માં
  • ફાગન શુક્લ આઠમ ના દિવસે ચંદ્રમાં નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ નૌમ ના દિવસે સૂર્ય નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ દશમી ના દિવસે શનિ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ અગ્યારસ ના દિવસે શુક્ર નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ બારસ ના દિવસે ગુરુ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ તેરસ ના દિવસે બુધ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ ચૌદશ ના દિવસે મંગળ નુ રુપ ઉગ્ર હોય છે.
  • અને ફાગન શુક્લ પૂર્ણિમા ના દિવસે રાહુ નુ રુપ ઉગ્ર હોય છે.
માટે આ સમય ગાળા દરમ્યાન શુભ કાર્યો કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલે અમારા પૂર્વજો એ આ સમય મા શુભ કાર્યો કરવા વજિત માન્યા છે.

No comments:

Post a Comment