.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA

Monday, 18 April 2011

સંકટ મોચન હનુમાનાષ્ટક

sankat mocan hanumanashtak

|| સંકટ મોચન હનુમાનાષ્ટક ||

બાલ સમય રબિ ભક્ષિ લિયો તબ તીનહુઁ લોક ભયો અઁધિયારો|
તાહિ સોં ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ સોં જાત ન ટારો|
દેવન આનિ કરી બિનતી તબ છોડિ દિયો રબિ કષ્ટ નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૧||

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ જાત મહાપ્રભુ પંથ નિહારો|
ચૌંકિ મહા મુનિ સાપ દિયો તબ ચાહિય કૌન બિચાર બિચારો|
કૈ દ્વિજ રૂપ લિવાય મહાપ્રભુ સો તુમ દાસ કે સોક નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૨||

અંગદ કે સઁગ લેન ગયે સિય ખોજ કપીસ યહ બૈન ઉચારો|
જીવત ના બચિહૌ હમ સો જુ બિના સુધિ લાએ ઇહાઁ પગુ ધારો|
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ લાય સિયા-સુધિ પ્રાન ઉબારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૩||

રાવન ત્રાસ દઈ સિય કો સબ રાક્ષસિ સોં કહિ સોક નિવારો|
તાહિ સમય હનુમાન મહાપ્રભુ જાય મહા રજનીચર મારો|
ચાહત સીય અસોક સોં આગિ સુ દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૪||

બાન લગ્યો ઉર લછિમન કે તબ પ્રાન તજે સુત રાવન મારો|
લૈ ગૃહ બૈદ્ય સુષેન સમેત તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો|
આનિ સજીવન હાથ દઈ તબ લછિમન કે તુમ પ્રાન ઉબારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૫||

રાવન જુદ્ધ અજાન કિયો તબ નાગ કિ ફાઁસ સબૈ સિર ડારો|
શ્રીરઘુનાથ સમેત સબૈ દલ મોહ ભયો યહ સંકટ ભારો|
આનિ ખગેસ તબૈ હનુમાન જુ બંધન કાટિ સુત્રાસ નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૬||

બંધુ સમેત જબૈ અહિરાવન લૈ રઘુનાથ પતાલ સિધારો|
દેબિહિં પૂજિ ભલી બિધિ સોં બલિ દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો|
જાય સહાય ભયો તબ હી અહિરાવન સૈન્ય સમેત સઁહારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૭||

કાજ કિયો બડ઼્અ દેવન કે તુમ બીર મહાપ્રભુ દેખિ બિચારો|
કૌન સો સંકટ મોર ગરીબ કો જો તુમસોં નહિં જાત હૈ ટારો|
બેગિ હરો હનુમાન મહાપ્રભુ જો કુછ સંકટ હોય હમારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૮||

|| દોહા ||
લાલ દેહ લાલી લસે અરૂ ધરિ લાલ લઁગૂર|
બજ્ર દેહ દાનવ દલન જય જય જય કપિ સૂર||

|| ઇતિ સંકટમોચન હનુમાનાષ્ટક સમ્પૂર્ણ ||

બજરંગ બાણ

Bajrang Baan
|| બજરંગ બાણ ||

|| દોહા ||

નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન|
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન||

|| ચૌપાઈ ||

જય હનુમંત સંત હિતકારી | સુન લીજૈ પ્રભુ અરજ હમારી||
જન કે કાજ બિલંબ ન કીજૈ| આતુર દૌરિ મહા સુખ દીજૈ||

જૈસે કૂદિ સિંધુ મહિપારા | સુરસા બદન પૈઠિ બિસ્તારા||
આગે જાય લંકિની રોકા | મારેહુ લાત ગઈ સુરલોકા||

જાય બિભીષન કો સુખ દીન્હા| સીતા નિરખિ પરમપદ લીન્હા||
બાગ ઉજારિ સિંધુ મહઁ બોરા | અતિ આતુર જમકાતર તોરા||

અક્ષય કુમાર મારિ સંહારા | લૂમ લપેટિ લંક કો જારા||
લાહ સમાન લંક જરિ ગઈ | જય જય ધુનિ સુરપુર નભ ભઈ||

અબ બિલંબ કેહિ કારન સ્વામી| કૃપા કરહુ ઉર અંતરયામી||
જય જય લખન પ્રાન કે દાતા| આતુર હ્વૈ દુખ કરહુ નિપાતા||

જૈ હનુમાન જયતિ બલ-સાગર| સુર-સમૂહ-સમરથ ભટ-નાગર||
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે| બૈરિહિ મારુ બજ્ર કી કીલે||

ૐ હ્નીં હ્નીં હ્નીં હનુમંત કપીસા| ૐ હું હું હું હનુ અરિ ઉર સીસા||
જય અંજનિ કુમાર બલવંતા | શંકરસુવન બીર હનુમંતા||

બદન કરાલ કાલ-કુલ-ઘાલક| રામ સહાય સદા પ્રતિપાલક||
ભૂત, પ્રેત, પિસાચ નિસાચર | અગિન બેતાલ કાલ મારી મર||

ઇન્હેં મારુ, તોહિ સપથ રામ કી| રાખુ નાથ મરજાદ નામ કી||
સત્ય હોહુ હરિ સપથ પાઇ કૈ| રામ દૂત ધરુ મારુ ધાઇ કૈ||

જય જય જય હનુમંત અગાધા| દુખ પાવત જન કેહિ અપરાધા||
પૂજા જપ તપ નેમ અચારા| નહિં જાનત કછુ દાસ તુમ્હારા||

બન ઉપબન મગ ગિરિ ગૃહ માહીં| તુમ્હરે બલ હૌં ડરપત નાહીં||
જનકસુતા હરિ દાસ કહાવૌ| તાકી સપથ બિલંબ ન લાવૌ||

જૈ જૈ જૈ ધુનિ હોત અકાસા| સુમિરત હોય દુસહ દુખ નાસા||
ચરન પકરિ, કર જોરિ મનાવૌં| યહિ ઔસર અબ કેહિ ગોહરાવૌં||

ઉઠુ, ઉઠુ, ચલુ, તોહિ રામ દુહાઈ| પાયઁ પરૌં, કર જોરિ મનાઈ||
ૐ ચં ચં ચં ચં ચપલ ચલંતા| ૐ હનુ હનુ હનુ હનુ હનુમંતા||

ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ| ૐ સં સં સહમિ પરાને ખલ-દલ||
અપને જન કો તુરત ઉબારૌ| સુમિરત હોય આનંદ હમારૌ||

યહ બજરંગ-બાણ જેહિ મારૈ| તાહિ કહૌ ફિરિ કવન ઉબારૈ||
પાઠ કરૈ બજરંગ-બાણ કી| હનુમત રક્ષા કરૈ પ્રાન કી||

યહ બજરંગ બાણ જો જાપૈં| તાસોં ભૂત-પ્રેત સબ કાપૈં||
ધૂપ દેય જો જપૈ હમેસા| તાકે તન નહિં રહૈ કલેસા||

|| દોહા ||

ઉર પ્રતીતિ દૃઢ્ સરન હ્વૈ, પાઠ કરૈ ધરિ ધ્યાન|
બાધા સબ હર, કરૈં સબ કામ સફલ હનુમાન||

આઞ્જનેય ત્રિકાલ વંદનં

આજ્જ્નેય ત્રિકાલ વંદનં

આઞ્જનેય ત્રિકાલ વંદનં
પ્રાતઃ સ્મરામિ હનુમન્ અનન્તવીર્યં શ્રી રામચન્દ્ર ચરણામ્બુજ ચંચરીકમ્ |
લંકાપુરીદહન નન્દિતદેવવૃન્દં સર્વાર્થસિદ્ધિસદનં પ્રથિતપ્રભાવમ્ ||
માધ્યમ્ નમામિ વૃજિનાર્ણવ તારણૈકાધારં શરણ્ય મુદિતાનુપમ પ્રભાવમ્ |
સીતાધિ સિંધુ પરિશોષણ કર્મ દક્ષં વંદારુ કલ્પતરું અવ્યયં આઞ્જ્નેયમ્ ||
સાયં ભજામિ શરણોપ સ્મૃતાખિલાર્તિ પુઞ્જ પ્રણાશન વિધૌ પ્રથિત પ્રતાપમ્ |
અક્ષાંતકં સકલ રાક્ષસ વંશ ધૂમ કેતું પ્રમોદિત વિદેહ સુતં દયાલુમ્ ||
 

હનુમાનજી કી આરતી

Hanuman ji ki arti, gujrati
હનુમાનજી કી આરતી

મંગલ મૂરતી મારુત નંદન
સકલ અમંગલ મૂલ નિકંદન
પવનતનય સંતન હિતકારી
હૃદય બિરાજત અવધ બિહારી
માતુ પિતા ગુરૂ ગણપતિ સારદ
શિવ સમેઠ શંભૂ શુક નારદ
ચરન કમલ બિન્ધૌ સબ કાહુ
દેહુ રામપદ નેહુ નિબાહુ
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં
બંધન રામ લખન વૈદેહી
યહ તુલસી કે પરમ સનેહી
॥ સિયાવર રામચંદ્રજી કી જય ॥

હનુમાન ચાલીસા (Hanuman Chalisa)

Hanuman Chalisa in Gujrati

॥ હનુમાન ચાલીસા ॥
દોહા
શ્રીગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ ।
બરનઊઁ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌં પવનકુમાર ।
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં હરહુ કલેસ બિકાર ॥

ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર । જય કપીસ તિહુઁ લોક ઉજાગર ॥
રામ દૂત અતુલિત બલ ધામા । અંજનિપુત્ર પવનસુત નામા ॥
મહાબીર બિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન બિરાજ સુબેસા । કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ । કાઁધે મૂઁજ જનેઊ સાજૈ ॥

સંકર સુવન કેસરીનંદન । તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર । રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા । રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા । બિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે । રામચંદ્ર કે કાજ સઁવારે ॥

લાય સજીવન લખન જિયાયે । શ્રીરઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડ઼ાઈ । તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં । અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનીસા । નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિગપાલ જહાઁ તે । કબિ કોબિદ કહિ સકે કહાઁ તે ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા । રામ મિલાય રાજ પદ દીન્હા ॥
તુમ્હરો મંત્ર બિભીષન માના । લંકેસ્વર ભએ સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ । લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં । જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં ॥
દુર્ગમ કાજ જગત કે જેતે । સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

રામ દુઆરે તુમ રખવારે । હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના । તુમ રચ્છક કાહૂ કો ડર ના ॥
આપન તેજ સમ્હારો આપૈ । તીનોં લોક હાઁક તેં કાઁપૈ ॥
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ । મહાબીર જબ નામ સુનાવૈ ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા । જપત નિરંતર હનુમત બીરા ॥

સંકટ તેં હનુમાન છુડ઼ાવૈ । મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા । તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ । સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥
ચારોં જુગ પરતાપ તુમ્હારા । હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે । અસુર નિકંદન રામ દુલારે ॥

અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા । અસ બર દીન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હરે પાસા । સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ । જનમ જનમ કે દુખ બિસરાવૈ ॥
અંત કાલ રઘુબર પુર જાઈ । જહાઁ જન્મ હરિભક્ત કહાઈ ॥
ઔર દેવતા ચિત્ત ન ધરૈઇ । હનુમત સેઈ સર્બ સુખ કરૈઇ ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા ॥ જો સુમિરૈ હનુમત બલબીરા ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં । કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં ॥
જો સત બાર પાઠ કર કોઈ । છૂટહિ બંદિ મહા સુખ હોઈ ॥
જો યહ પઢ઼ૈ હનુમાન ચલીસા । હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા । કીજૈ નાથ હૃદય મઁહ ડેરા ॥

દોહા
પવનતનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂપ ॥

Wednesday, 6 April 2011

હનુમાનજી નો પરિચય

હનુમાનજી એ હિંદુ ધર્મના લોકપ્રિય મહાકાવ્ય રામાયણ માં મહત્વપૂર્ણ વ્યક્તિયોં માથી એક છે. હનુમાનજી ને રુદ્રાવતાર(અર્થાત ભગવાન શિવ ના અવતાર) માનવામા આવે છે. હનુમાનજી બલ અને બુદ્ધિ ના દાતા કહેવાય છે.
HANUMAN BHAKTI

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, એટલા માટે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવા મા આવે છે. શ્રી હનુમાનજી ને વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ માનવામા આવે છે.
હનુમાનજી વિદ્વતા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વજ્ઞાવગેરે સર્વગુણોથી સં૫ન્‍ન માનવામા આવે છે..
આવા સર્વજ્ઞ હનુમાનજી ના ભકતને કોઈ દુઃખ, કષ્ટ, વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનુ અદ્વિતીય યોગદાન હતુ. હનુમાનજી સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નથી. હનુમાનજી હંમેશા શ્રી રામની ભકિતમાં લિન રહે છે. જયાંરે ભગવાન રામ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા ત્યારે હનુમાનજી ભગવાન રામને મળયા હતા. શ્રીરામે સીતાજી ને શોધ વાનું મુશ્કિલ કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે આકાર્યા પૂર્ણ કર્યુ હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ રાખ્યો હતો. તેથી જ જયાંરે વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે મુંઝચણમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને જાણીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કર્યો હતો. કારણ કે શ્રીરામ માટે હનુમાનજી માત્ર એક ભકત તરીકે જ નહોતા રામજી જાણતા હતા કે હનુમાનજી માં માણસને પારખવાની અદભુત શકિત છે.
શાસ્ત્રો ના મત અનુશાર હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યા કર્યા અટકાવ્‍યા હતા.
હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર યોદ્ધા તરિકે પણ ઓળખાયા.
હનુમાનજીમાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. માટે હનુમાનજી એ એકલા રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.
હનુમાનજી શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો અને મહત્વપૂર્ણ ક્ષણોમાં હંમેશા સાથે જ રેહતા હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને સંજિવની ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.
રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલેલા હતા,
શ્રી હનુમાનજીનાં અદ્દભૂત કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,
મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં સાક્ષાત દેવ ગણવામા આવે છે.

જ્યોતિષવિદ્યા કોને કહેવાય છે?

જ્યોતિષવિદ્યા ની વ્યવસ્થા, પરંપરા, અને માન્યતા ઓનો એક મોટો સમૂહ છે, જે આકાશીય પદાર્થોની સંરચનાની સંબંધિત સ્થિતિ અને તેને લગતી જાણકારી થી માણસનુ વ્યક્તિત્વ અને તેને લગતી બાબતો અને અન્ય માહિતી પૂરી પાડી શકે છે.

જ્યોતિષીઓ માને છે કે આકાશી ગ્રહ, નક્ષત્રો ની ગતિ અને સ્થિતિઓ પૃથ્વી પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે. તેને લગતી માહિતીઓ માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષવિદ્યાને એક સંકેતાત્મક ભાષા અથવા કલાના સ્વરૂપ અથવા અનુમાનના હિસાબે ઓળખાવે છે. આ વ્યાખ્યાઓમાં તફાવત હોવા છતા જ્યોતિષ માં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણી ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. વૈજ્ઞાનિકો જ્યોતિષવિદ્યાને ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન અથવા અંધશ્રદ્ધા તરીકે ગણે છે.

અસંખ્ય પરંપરાઓ અને પદ્ધતિઓ કે જે જ્યોતિષીય ખ્યાલ અપનાવે છે તેનો ઉદભવ ત્રીજી સહસ્ત્રાબ્દીના પ્રારંભમાં અનુભવાયો હતો. જ્યોતિષવિદ્યાએ સંસ્કૃતિને આકાર આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, અગાઉની ખગોળશાસ્ત્ર, વેદો,અને વિવિધ પ્રણાલિઓ ઇતિહાસમાં જોવા મળે છે. હકીકતમાં, જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્રમાં ઘણી વાર આધુનિક યુગ પહેલા અસ્પષ્ટતા હતી, આગાહીયુક્ત અને અનુમાનીત જાણકારીની ઇચ્છા ખગોળવિદ્યાને લગતા નિરીક્ષણો માટે અનેક પ્રેરણારૂપ પરિબળોમાંના એ હતા. 18મી સદી સુધીમાં પાછો આ વિદ્યાનુ ચલણ વધ્યું તે પછીના સમય મા ખગોળશાસ્ત્ર જ્યોતિષી અલગ પડવા લાગ્યા હતા. આખરે, ખગોળશાસ્ત્ર પોતાની રીતે જ્યોતિષી અસરોની કાળજી કર્યા વિના જ્યોતિષીય ઉદ્દેશો અને અસાધારણતાના પ્રયોગમૂલક અભ્યાસ તરીકે અલગ પ્રસ્થાપિત થયું હતું.