.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA

Saturday, 12 March 2011

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

होलाष्टक महत्व, होळाष्टक महत्व, હોલાષ્ટક મહત્વ, હોળાષ્ટક મહત્વ, ಹೋಲಾಷ್ಟಕ ಮಹತ್ವ, ಹೋಳಾಷ್ಟಕ ಮಹತ್ವ, ஹோலாஷ்டக மஹத்வ, ஹோளாஷ்டக மஹத்வ, హోలాష్టక మహత్వ, హోళాష్టక మహత్వ, ഹോലാഷ്ടക മഹത്വ, ഹോളാഷ്ടക മഹത്വ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, হোলাষ্টক মহত্ৱ, হোলাষ্টক মহত্ৱ, holAShTaka mahatva, hoLAShTaka mahatva, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011,

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

મૂળ લેખ સાભાર: गुरुत्व कार्यालय
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા
http://gurutvakaryalay.blogspot.com/  
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

આ વર્ષે 12 માર્ચ શનિવાર થી હોળાષ્ટક નો પ્રારંભ થઈ રહયો છે, હોળાષ્ટક 19 માર્ચ ફાગન પૂર્ણિમા ના દિવસે સૂર્યાસ્ત પછી હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે.
શાસ્ત્રીય મત થી હોળાષ્ટક દરમ્યાન દરેક પ્રકાર ના શુભ કાર્ય વર્જિત રહેશે. કારણકે આ દરમ્યાન નારાયણ ભક્ત પ્રહ્લાદ નુ અધિગ્રહણ થયુ હતુ આમટે આ સમય અશુભ માનવા માં આવે છે.
હોળાષ્ટક નુ મહત્વ શુ છેં?
હોળી ના આઠ દિવસ પૂર્વ હોળાષ્ટક પ્રારંભ થઈ જાય છે.
એવી માન્યતાઓં છે કે આ આઠ દિવસો માં
  • ફાગન શુક્લ આઠમ ના દિવસે ચંદ્રમાં નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ નૌમ ના દિવસે સૂર્ય નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ દશમી ના દિવસે શનિ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ અગ્યારસ ના દિવસે શુક્ર નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ બારસ ના દિવસે ગુરુ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ તેરસ ના દિવસે બુધ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ ચૌદશ ના દિવસે મંગળ નુ રુપ ઉગ્ર હોય છે.
  • અને ફાગન શુક્લ પૂર્ણિમા ના દિવસે રાહુ નુ રુપ ઉગ્ર હોય છે.
માટે આ સમય ગાળા દરમ્યાન શુભ કાર્યો કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલે અમારા પૂર્વજો એ આ સમય મા શુભ કાર્યો કરવા વજિત માન્યા છે.

હોળાષ્ટક એને માન્યતા

होलाष्टक मान्यता, होळाष्टक मान्यता, હોલાષ્ટક માન્યતા, હોળાષ્ટક માન્યતા, ಹೋಲಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ಹೋಳಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ஹோலாஷ்டக மாந்யதா, ஹோளாஷ்டக மாந்யதா, హోలాష్టక మాన్యతా, హోళాష్టక మాన్యతా, ഹോലാഷ്ടക മാന്യതാ, ഹോളാഷ്ടക മാന്യതാ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, হোলাষ্টক মান্যতা, হোলাষ্টক মান্যতা, holAShTaka mAnyatA, hoLAShTaka mAnyatA, ହୋଲାଷ୍ଟକ ମାନ୍ଯତା, ହୋଳାଷ୍ଟକ ମାନ୍ଯତା, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011,

 
હોલાષ્ટક એને માન્યતા

ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

 
હળી નો ઉત્સવ ફાગણ માસ ની પૂર્ણિમા એ મનાવવા મા આવે છે.
એટલા માટે હોળી ના આઠ દિવસ પહેલા થી હોળાષ્ટક માનવા મા આવે છે.
શાસ્ત્રીય માન્યતાઓં પ્રમાણે હોળાષ્ટક મા કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત નથી ગણાતુ.
  • હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે.
  • હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિ ના ૧૬ સંસકારો વર્જિત માનવામા આવે છે.
  • એવુ માનવામા આવે છે કે હોળી ના આઠ દિવસ પહેલા ના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
  • દેશના અમુક ભાગ ના લોકો હોળાષ્ટક ને નથી માનતા.
  • એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવર ને છોડી ને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટક નો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની પરેશાનિ વગર થઈ સહકે છે.
પરંતુ શાસ્ત્રીય માન્યતાઓં મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવા મા આવે છે.

Wednesday, 2 March 2011

શિવાપરાધક્ષમાપણ સ્તોત્રમ્

શિવાપરાધક્ષમાપણ સ્તોત્રમ્

આદૌ કર્મપ્રસઙ્ગાત્કલયતિ કલુષં માતૃકુક્ષૌ સ્થિતં માં
વિણ્મૂત્રામેધ્યમધ્યે કથયતિ નિતરાં જાઠરો જાતવેદાઃ |
યદ્યદ્વૈ તત્ર દુઃખં વ્યથયતિ નિતરાં શક્યતે કેન વક્તું
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૧||
બાલ્યે દુઃખાતિરેકો મલલુલિતવપુઃ સ્તન્યપાને પિપાસા
નો શક્તશ્ચેન્દ્રિયેભ્યો ભવગુણજનિતાઃ જન્તવો માં તુદન્તિ |
નાનારોગાદિદુઃખાદ્રુદનપરવશઃ શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૨||
પ્રૌઢોઽહં યૌવનસ્થો વિષયવિષધરૈઃ પઞ્ચભિર્મર્મસન્ધૌ
દષ્ટો નષ્ટોઽવિવેકઃ સુતધનયુવતિસ્વાદુસૌખ્યે નિષણ્ણઃ |
શૈવીચિન્તાવિહીનં મમ હૃદયમહો માનગર્વાધિરૂઢં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૩||
વાર્ધક્યે ચેન્દ્રિયાણાં વિગતગતિમતિશ્ચાધિદૈવાદિતાપૈઃ
પાપૈ રોગૈર્વિયોગૈસ્ત્વનવસિતવપુઃ પ્રૌઢહીનં ચ દીનમ્ |
મિથ્યામોહાભિલાષૈર્ભ્રમતિ મમ મનો ધૂર્જટેર્ધ્યાનશૂન્યં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૪||
નો શક્યં સ્માર્તકર્મ પ્રતિપદગહનપ્રત્યવાયાકુલાખ્યં
શ્રૌતે વાર્તા કથં મે દ્વિજકુલવિહિતે બ્રહ્મમાર્ગેઽસુસારે |
જ્ઞાતો ધર્મો વિચારૈઃ શ્રવણમનનયોઃ કિં નિદિધ્યાસિતવ્યં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૫||
સ્નાત્વા પ્રત્યૂષકાલે સ્નપનવિધિવિધૌ નાહૃતં ગાઙ્ગતોયં
પૂજાર્થં વા કદાચિદ્બહુતરગહનાત્ખણ્ડબિલ્વીદલાનિ |
નાનીતા પદ્મમાલા સરસિ વિકસિતા ગન્ધધૂપૈઃ ત્વદર્થં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૬||
દુગ્ધૈર્મધ્વાજ્યુતૈર્દધિસિતસહિતૈઃ સ્નાપિતં નૈવ લિઙ્ગં
નો લિપ્તં ચન્દનાદ્યૈઃ કનકવિરચિતૈઃ પૂજિતં ન પ્રસૂનૈઃ |
ધૂપૈઃ કર્પૂરદીપૈર્વિવિધરસયુતૈર્નૈવ ભક્ષ્યોપહારૈઃ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૭||
ધ્યાત્વા ચિત્તે શિવાખ્યં પ્રચુરતરધનં નૈવ દત્તં દ્વિજેભ્યો
હવ્યં તે લક્ષસઙ્ખ્યૈર્હુતવહવદને નાર્પિતં બીજમન્ત્રૈઃ |
નો તપ્તં ગાઙ્ગાતીરે વ્રતજનનિયમૈઃ રુદ્રજાપ્યૈર્ન વેદૈઃ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૮||
સ્થિત્વા સ્થાને સરોજે પ્રણવમયમરુત્કુમ્ભકે (કુણ્ડલે)સૂક્ષ્મમાર્ગે
શાન્તે સ્વાન્તે પ્રલીને પ્રકટિતવિભવે જ્યોતિરૂપેઽપરાખ્યે |
લિઙ્ગજ્ઞે બ્રહ્મવાક્યે સકલતનુગતં શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૯||
નગ્નો નિઃસઙ્ગશુદ્ધસ્ત્રિગુણવિરહિતો ધ્વસ્તમોહાન્ધકારો
નાસાગ્રે ન્યસ્તદૃષ્ટિર્વિદિતભવગુણો નૈવ દૃષ્ટઃ કદાચિત્ |
ઉન્મન્યાઽવસ્થયા ત્વાં વિગતકલિમલં શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૧૦||
ચન્દ્રોદ્ભાસિતશેખરે સ્મરહરે ગઙ્ગાધરે શઙ્કરે
સર્પૈર્ભૂષિતકણ્ઠકર્ણયુગલે (વિવરે)નેત્રોત્થવૈશ્વાનરે |
દન્તિત્વક્કૃતસુન્દરામ્બરધરે ત્રૈલોક્યસારે હરે
મોક્ષાર્થં કુરુ ચિત્તવૃત્તિમચલામન્યૈસ્તુ કિં કર્મભિઃ || ૧૧||
કિં વાઽનેન ધનેન વાજિકરિભિઃ પ્રાપ્તેન રાજ્યેન કિં
કિં વા પુત્રકલત્રમિત્રપશુભિર્દેહેન ગેહેન કિમ્ |
જ્ઞાત્વૈતત્ક્ષણભઙ્ગુરં સપદિ રે ત્યાજ્યં મનો દૂરતઃ
સ્વાત્માર્થં ગુરુવાક્યતો ભજ મન શ્રીપાર્વતીવલ્લભમ્ || ૧૨||
આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિદિનં યાતિ ક્ષયં યૌવનં
પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસાઃ કાલો જગદ્ભક્ષકઃ |
લક્ષ્મીસ્તોયતરઙ્ગભઙ્ગચપલા વિદ્યુચ્ચલં જીવિતં
તસ્માત્ત્વાં (માં)શરણાગતં શરણદ ત્વં રક્ષ રક્ષાધુના || ૧૩||
વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણં
વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ |
વન્દે સૂર્યશશાઙ્કવહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયં
વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શઙ્કરમ્ || ૧૪||
ગાત્રં ભસ્મસિતં ચ હસિતં હસ્તે કપાલં સિતં
ખટ્વાઙ્ગં ચ સિતં સિતશ્ચ વૃષભઃ કર્ણે સિતે કુણ્ડલે |
ગઙ્ગાફેનસિતા જટા પશુપતેશ્ચન્દ્રઃ સિતો મૂર્ધનિ
સોઽયં સર્વસિતો દદાતુ વિભવં પાપક્ષયં સર્વદા || ૧૫||
કરચરણકૃતં વાક્કાયજં કર્મજં વા
શ્રવણનયનજં વા માનસં વાઽપરાધમ્ |
વિહિતમવિહિતં વા સર્વમેતત્ક્ષ્મસ્વ
શિવ શિવ કરુણાબ્ધે શ્રી મહાદેવ શમ્ભો || ૧૬||
|| ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃત શિવાપરાધક્ષમાપણ સ્તોત્રં સંપૂર્ણમ્ ||

દારિદ્રય દહન શિવસ્તોત્રં

દારિદ્રય દહન શિવસ્તોત્રં
વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાય કણામૃતાય શશિશેખરધારણાય |
કર્પૂરકાન્તિધવલાય જટાધરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૧||
ગૌરીપ્રિયાય રજનીશકલાધરાય કાલાન્તકાય ભુજગાધિપકઙ્કણાય |
ગંગાધરાય ગજરાજવિમર્દનાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૨||
ભક્તિપ્રિયાય ભવરોગભયાપહાય ઉગ્રાય દુર્ગભવસાગરતારણાય |
જ્યોતિર્મયાય ગુણનામસુનૃત્યકાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૩||
ચર્મમ્બરાય શવભસ્મવિલેપનાય ભાલેક્ષણાય મણિકુણ્ડલમણ્ડિતાય |
મંઝીરપાદયુગલાય જટાધરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૪||
પઞ્ચાનનાય ફણિરાજવિભૂષણાય હેમાંશુકાય ભુવનત્રયમણ્ડિતાય |
આનન્દભૂમિવરદાય તમોમયાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૫||
ભાનુપ્રિયાય ભવસાગરતારણાય કાલાન્તકાય કમલાસનપૂજિતાય |
નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૬||
રામપ્રિયાય રઘુનાથવરપ્રદાય નાગપ્રિયાય નરકાર્ણવતારણાય |
પુણ્યેષુ પુણ્યભરિતાય સુરાર્ચિતાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૭||
મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય ગીતપ્રિયાય વૃષભેશ્વરવાહનાય |
માતઙ્ગચર્મવસનાય મહેશ્વરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૮||
વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગનિવારણં |
સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિવર્ધનમ્ |
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ હિ સ્વર્ગમવાપ્નુયાત્ || ૯||
|| ઇતિ શ્રીવસિષ્ઠવિરચિતં દારિદ્રયદહનશિવસ્તોત્રં સમ્પૂર્ણમ્ ||

દ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ્

દ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ્
સૌરાષ્ટ્રદેશે વિશદેઽતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ્ |
ભક્તિપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || ૧||
શ્રીશૈલશૃઙ્ગે વિબુધાતિસઙ્ગે તુલાદ્રિતુઙ્ગેઽપિ મુદા વસન્તમ્ |
તમર્જુનં મલ્લિકપૂર્વમેકં નમામિ સંસારસમુદ્રસેતુમ્ || ૨||
અવન્તિકાયાં વિહિતાવતારં મુક્તિપ્રદાનાય ચ સજ્જનાનામ્ |
અકાલમૃત્યોઃ પરિરક્ષણાર્થં વન્દે મહાકાલમહાસુરેશમ્ || ૩||
કાવેરિકાનર્મદયોઃ પવિત્રે સમાગમે સજ્જનતારણાય |
સદૈવમાન્ધાતૃપુરે વસન્તમોઙ્કારમીશં શિવમેકમીડે || ૪||
પૂર્વોત્તરે પ્રજ્વલિકાનિધાને સદા વસન્તં ગિરિજાસમેતમ્ |
સુરાસુરારાધિતપાદપદ્મં શ્રીવૈદ્યનાથં તમહં નમામિ || ૫||
યામ્યે સદઙ્ગે નગરેઽતિરમ્યે વિભૂષિતાઙ્ગં વિવિધૈશ્ચ ભોગૈઃ |
સદ્ભક્તિમુક્તિપ્રદમીશમેકં શ્રીનાગનાથં શરણં પ્રપદ્યે || ૬||
મહાદ્રિપાર્શ્વે ચ તટે રમન્તં સમ્પૂજ્યમાનં સતતં મુનીન્દ્રૈઃ |
સુરાસુરૈર્યક્ષ મહોરગાઢ્યૈઃ કેદારમીશં શિવમેકમીડે || ૭||
સહ્યાદ્રિશીર્ષે વિમલે વસન્તં ગોદાવરિતીરપવિત્રદેશે |
યદ્ધર્શનાત્પાતકમાશુ નાશં પ્રયાતિ તં ત્ર્યમ્બકમીશમીડે || ૮||
સુતામ્રપર્ણીજલરાશિયોગે નિબધ્ય સેતું વિશિખૈરસંખ્યૈઃ |
શ્રીરામચન્દ્રેણ સમર્પિતં તં રામેશ્વરાખ્યં નિયતં નમામિ || ૯||
યં ડાકિનિશાકિનિકાસમાજે નિષેવ્યમાણં પિશિતાશનૈશ્ચ |
સદૈવ ભીમાદિપદપ્રસિદ્દં તં શઙ્કરં ભક્તહિતં નમામિ || ૧૦||
સાનન્દમાનન્દવને વસન્તમાનન્દકન્દં હતપાપવૃન્દમ્ |
વારાણસીનાથમનાથનાથં શ્રીવિશ્વનાથં શરણં પ્રપદ્યે || ૧૧||
ઇલાપુરે રમ્યવિશાલકેઽસ્મિન્ સમુલ્લસન્તં ચ જગદ્વરેણ્યમ્ |
વન્દે મહોદારતરસ્વભાવં ઘૃષ્ણેશ્વરાખ્યં શરણમ્ પ્રપદ્યે || ૧૨||
જ્યોતિર્મયદ્વાદશલિઙ્ગકાનાં શિવાત્મનાં પ્રોક્તમિદં ક્રમેણ |
સ્તોત્રં પઠિત્વા મનુજોઽતિભક્ત્યા ફલં તદાલોક્ય નિજં ભજેચ્ચ ||
|| ઇતિ દ્વાદશ જ્યોતિર્લિઙ્ગસ્તોત્રં સંપૂર્ણમ્ ||

વેદસારશિવસ્તોત્રમ્


અથ વેદસારશિવસ્તોત્રમ્
પશૂનાં પતિં પાપનાશં પરેશં
ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્ |
જટાજૂટમધ્યે સ્ફુરદ્ગાઙ્ગવારિં
મહાદેવમેકં સ્મરામિ સ્મરારિમ્ || ૧||

મહેશં સુરેશં સુરારાતિનાશં
વિભું વિશ્વનાથં વિભૂત્યઙ્ગભૂષમ્ |
વિરૂપાક્ષમિન્દ્વર્કવહ્નિત્રિનેત્રં
સદાનન્દમીડે પ્રભું પઞ્ચવક્ત્રમ્ || ૨||

ગિરીશં ગણેશં ગલે નીલવર્ણં
ગવેન્દ્રાધિરૂઢં ગુણાતીતરૂપમ્ |
ભવં ભાસ્વરં ભસ્મના ભૂષિતાઙ્ગં
ભવાનીકલત્રં ભજે પઞ્ચવક્ત્રમ્ || ૩||

શિવાકાન્ત શંભો શશાઙ્કાર્ધમૌલે
મહેશાન શૂલિઞ્જટાજૂટધારિન્ |
ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપઃ
પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ || ૪||

પરાત્માનમેકં જગદ્બીજમાદ્યં
નિરીહં નિરાકારમોંકારવેદ્યમ્ |
યતો જાયતે પાલ્યતે યેન વિશ્વં
તમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ્ || ૫||

ન ભૂમિર્નં ચાપો ન વહ્નિર્ન વાયુ-
ર્ન ચાકાશમાસ્તે ન તન્દ્રા ન નિદ્રા |
ન ચોષ્ણં ન શીતં ન દેશો ન વેષો
ન યસ્યાસ્તિ મૂર્તિસ્ત્રિમૂર્તિં તમીડે || ૬||

અજં શાશ્વતં કારણં કારણાનાં
શિવં કેવલં ભાસકં ભાસકાનામ્ |
તુરીયં તમઃપારમાદ્યન્તહીનં
પ્રપદ્યે પરં પાવનં દ્વૈતહીનમ્ || ૭||

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે
નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે |
નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય
નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય || ૮||

પ્રભો શૂલપાણે વિભો વિશ્વનાથ
મહાદેવ શંભો મહેશ ત્રિનેત્ર |
શિવાકાન્ત શાન્ત સ્મરારે પુરારે
ત્વદન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્યઃ || ૯||

શંભો મહેશ કરુણામય શૂલપાણે
ગૌરીપતે પશુપતે પશુપાશનાશિન્ |
કાશીપતે કરુણયા જગદેતદેક-
સ્ત્વંહંસિ પાસિ વિદધાસિ મહેશ્વરોઽસિ || ૧૦||

ત્વત્તો જગદ્ભવતિ દેવ ભવ સ્મરારે
ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ |
ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ
લિઙ્ગાત્મકે હર ચરાચરવિશ્વરૂપિન્ || ૧૧||

||ઇતિ શ્રીમદપરમહંસપરિવ્રાજકાચાર્યસ્ય શ્રીગોવિન્દભગવત્પૂજ્યપાદશિષ્યસ્ય શ્રીમચ્છંકરભગવતઃ કૃતૌ વેદસારશિવસ્તોત્રં સંપૂર્ણમ્||

રુદ્રાષ્ટકં ( તુલસીદાસ )

રુદ્રાષ્ટકં ( તુલસીદાસ )

|| શ્રીરુદ્રાષ્ટકમ્ ||
નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ |
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ || ૧||
નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ |
કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ || ૨||
તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ |
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા || ૩||
ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ |
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ || ૪||
પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ |
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ || ૫||
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી |
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી || ૬||
ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ |
ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ || ૭||
ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ |
જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો || ૮||
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે |
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ||
|| ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સંપૂર્ણમ્ ||

રુદ્રાભિષેકસ્તોત્ર

Rudrabhishek stotra in gujrati

રુદ્રાભિષેકસ્તોત્ર

ૐ સર્વદેવતાભ્યો નમ :

ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ |
પશૂનામ્ પતયે નિત્યમુગ્રાય ચ કપર્દિને ||૧||
મહાદેવાય ભીમાય ત્ર્યમ્બકાય ચ શાન્તયે |
ઈશાનાય મખઘ્નાય નમોઽસ્ત્વન્ધકઘાતિને ||૨||
કુમારગુરવે તુભ્યમ્ નીલગ્રીવાય વેધસે |
પિનાકિને હિવષ્યાય સત્યાય વિભવે સદા ||૩||
વિલોહિતાય ધૂમ્રાય વ્યાધાયાનપરાજિતે |
નિત્યનીલિશખણ્ડાય શૂલિને દિવ્યચક્ષુષે ||૪||
હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય વસુરેતસે |
અચિન્ત્યાયામ્બિકાભર્ત્રે સર્વદેવસ્તુતાય ચ ||૫||
વૃષધ્વજાય મુણ્ડાય જિટને બ્રહ્મચારિણે |
તપ્યમાનાય સિલલે બ્રહ્મણ્યાયાજિતાય ચ ||૬||
વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે |
નમો નમસ્તે સેવ્યાય ભૂતાનાં પ્રભવે સદા ||૭||
બ્રહ્મવક્ત્રાય સર્વાય શંકરાય શિવાય ચ |
નમોઽસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ||૮||
નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: |
નમ: સહસ્રિશરસે સહસ્રભુજમૃત્યવે |
સહસ્રનેત્રપાદાય નમોઽસંખ્યેયકર્મણે||૯||
નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ |
ભક્તાનુકિમ્પને નિત્યં સિધ્યતાં નો વર: પ્રભો ||૧૦||
એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવ: સહાર્જુન: |
પ્રસાદયામાસ ભવં તદા હ્યસ્ત્રોપલબ્ધયે ||૧૧|| .
|| ઇતિ રુદ્રાભિષેકસ્તોત્રમ્ સંપૂર્ણ ||