વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર, સરસ્વતી મન્ત્ર, માં સરસ્વતી નો ચમત્કારી મન્ત્ર, વિદ્યા પ્રાપ્તિ માટે મંત્ર, જ્ઞાન વૃદ્ધિ મન્ત્ર, શીઘ્ર પ્રભાવી સરસ્વતી મંત્ર, સરસ્વતી મન્ત્ર નો ચમત્કાર, સરલ સરસ્વતી મન્ત્ર, લાભપ્રદ વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર, જ્ઞાન વૃદ્ધિ હેતુ સરસ્વતી મન્ત્ર, શિક્ષા માં સફલતી પ્રાપ્તિ માટે સરસ્વતી મન્ત્ર
ભાવાર્થ: જે પોતાના હસ્ત કમળ (હાથોં મા) ઘંટ, ત્રિશૂલ, હલ, શંખ, મૂસલ, ચક્ર, ધનુષ અને બાણ ને ઘારણ કરેલ છે. ગોરી દેહ થી ઉત્પન્ના, ત્રિનેત્ર, મેઘાસ્થિત ચંદ્રમા જેવી સમાન કાંતિ વાળી, સંસાર ની આધારભૂત, શુંભાદિ દૈત્ય નો નાશ કરવા વાળી મહાસરસ્વતી ને અમે નમસ્કાર કરીએ છે. માઁ સરસ્વતી જે વિશેષરુપે જગત ની ઉત્પત્તિ અને જ્ઞાન નો સંચાર કરે છે.
ઉપરોક્ત મંત્ર ને પ્રતિદિન જપ કરવાથી વિદ્યા ની પ્રાપ્તિ થાય છે.
વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર
ઘંટાશૂલહલાનિ શંખમુસલે ચક્રં ધનુઃ સાયકં હસ્તાબ્જૈર્દઘતીં ધનાન્તવિલસચ્છીતાંશુ તુલ્યપ્રભામ્|
ઘંટાશૂલહલાનિ શંખમુસલે ચક્રં ધનુઃ સાયકં હસ્તાબ્જૈર્દઘતીં ધનાન્તવિલસચ્છીતાંશુ તુલ્યપ્રભામ્|
ગૌરીદેહસમુદ્ભવા ત્રિનયનામાંધારભૂતાં મહાપૂર્વામત્ર સરસ્વતી મનુમજે શુમ્ભાદિ દૈત્યાર્દિનીમ્||
ભાવાર્થ: જે પોતાના હસ્ત કમળ (હાથોં મા) ઘંટ, ત્રિશૂલ, હલ, શંખ, મૂસલ, ચક્ર, ધનુષ અને બાણ ને ઘારણ કરેલ છે. ગોરી દેહ થી ઉત્પન્ના, ત્રિનેત્ર, મેઘાસ્થિત ચંદ્રમા જેવી સમાન કાંતિ વાળી, સંસાર ની આધારભૂત, શુંભાદિ દૈત્ય નો નાશ કરવા વાળી મહાસરસ્વતી ને અમે નમસ્કાર કરીએ છે. માઁ સરસ્વતી જે વિશેષરુપે જગત ની ઉત્પત્તિ અને જ્ઞાન નો સંચાર કરે છે.
ઉપરોક્ત મંત્ર ને પ્રતિદિન જપ કરવાથી વિદ્યા ની પ્રાપ્તિ થાય છે.
આ લેખ હિન્દી માં વાંચવા માટે ક્લિક કરોં
ગુરુત્વ કાર્યાલય દ્વારા પ્રકાશિત અન્ય લેખો માટે અમારો મુખ્ય બ્લોગ ગુરુત્વ કાર્યાલય અને માસિક પત્રિકા ગુરુત્વ જ્યોતિષ નુ અવલોકન કરો. અને અમને તમારા તમારી પ્રતિક્રિયા અને ફીડબૅક મોકલોં
No comments:
Post a Comment