શુક્લાં બ્રહ્મ-વિચાર-સાર-પરમાં આદ્યાં જગદ્-વ્યાપિનીમ્|
વીણા-પુસ્તક-ધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ્ ||
હસ્તે સ્ફાટિક-માલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતામ્|
વન્દે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિ-પ્રદાં શારદામ્ ||૧||
યા કુન્દેન્દુ-તુષાર-હાર-ધવલા યા શુભ્ર-વસ્ત્રાવૃતા,
યા વીણા વર-દણ્ડ-મણ્ડિત-કરા યા શ્વેત-પદ્માસના|
યા બ્રહ્માઽચ્યુત-શંકર-પ્રભૃતિભિર્દેવૈઃ સદા સેવિતા,
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ-જાડ્યાપહા ||૨||
હ્રીં હ્રીં હ્રીં હૃદ્યૈક-બીજે શશિ-રુચિ-કમલે કલ-વિસૃષ્ટ-શોભે,
ભવ્યે ભવ્યાનુકૂલે કુમતિ-વન-દવે વિશ્વ-વન્દ્યાંઘ્રિ-પદ્મે|
પદ્મે પદ્મોપવિષ્ટે પ્રણત-જનો મોદ સમ્પાદયિત્રી,
પ્રોત્ફુલ્લ-જ્ઞાન-કૂટે હરિ-નિજ-દયિતે દેવિ! સંસાર તારે ||૩||
ઐં ઐં દૃષ્ટ-મન્ત્રે કમલ-ભવ-મુખામ્ભોજ-ભૂત-સ્વરુપે,
રુપારુપ-પ્રકાશે સકલ-ગુણ-મયે નિર્ગુણે નિર્વિકારે|
ન સ્થૂલે નૈવ સૂક્ષ્મેઽપ્યવિદિત-વિભવે નાપિ વિજ્ઞાન-તત્ત્વે,
વિશ્વે વિશ્વાન્તરાલે સુર-વર-નમિતે નિષ્કલે નિત્ય-શુદ્ધે ||૪||
ઉક્ત સ્ત્રોત નો પાઠ કરવાથી ભગવતી દેવી સરસ્વતી નો કંઠ મા વાસ થાય છે.
No comments:
Post a Comment