.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA
Showing posts with label Swastik. Show all posts
Showing posts with label Swastik. Show all posts

Wednesday, 6 April 2011

હનુમાનજી નો પરિચય

હનુમાનજી એ હિંદુ ધર્મના લોકપ્રિય મહાકાવ્ય રામાયણ માં મહત્વપૂર્ણ વ્યક્તિયોં માથી એક છે. હનુમાનજી ને રુદ્રાવતાર(અર્થાત ભગવાન શિવ ના અવતાર) માનવામા આવે છે. હનુમાનજી બલ અને બુદ્ધિ ના દાતા કહેવાય છે.
HANUMAN BHAKTI

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, એટલા માટે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવા મા આવે છે. શ્રી હનુમાનજી ને વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ માનવામા આવે છે.
હનુમાનજી વિદ્વતા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વજ્ઞાવગેરે સર્વગુણોથી સં૫ન્‍ન માનવામા આવે છે..
આવા સર્વજ્ઞ હનુમાનજી ના ભકતને કોઈ દુઃખ, કષ્ટ, વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનુ અદ્વિતીય યોગદાન હતુ. હનુમાનજી સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નથી. હનુમાનજી હંમેશા શ્રી રામની ભકિતમાં લિન રહે છે. જયાંરે ભગવાન રામ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા ત્યારે હનુમાનજી ભગવાન રામને મળયા હતા. શ્રીરામે સીતાજી ને શોધ વાનું મુશ્કિલ કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે આકાર્યા પૂર્ણ કર્યુ હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ રાખ્યો હતો. તેથી જ જયાંરે વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે મુંઝચણમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને જાણીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કર્યો હતો. કારણ કે શ્રીરામ માટે હનુમાનજી માત્ર એક ભકત તરીકે જ નહોતા રામજી જાણતા હતા કે હનુમાનજી માં માણસને પારખવાની અદભુત શકિત છે.
શાસ્ત્રો ના મત અનુશાર હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યા કર્યા અટકાવ્‍યા હતા.
હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર યોદ્ધા તરિકે પણ ઓળખાયા.
હનુમાનજીમાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. માટે હનુમાનજી એ એકલા રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.
હનુમાનજી શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો અને મહત્વપૂર્ણ ક્ષણોમાં હંમેશા સાથે જ રેહતા હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને સંજિવની ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.
રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલેલા હતા,
શ્રી હનુમાનજીનાં અદ્દભૂત કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,
મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં સાક્ષાત દેવ ગણવામા આવે છે.

જ્યોતિષવિદ્યા કોને કહેવાય છે?

જ્યોતિષવિદ્યા ની વ્યવસ્થા, પરંપરા, અને માન્યતા ઓનો એક મોટો સમૂહ છે, જે આકાશીય પદાર્થોની સંરચનાની સંબંધિત સ્થિતિ અને તેને લગતી જાણકારી થી માણસનુ વ્યક્તિત્વ અને તેને લગતી બાબતો અને અન્ય માહિતી પૂરી પાડી શકે છે.

જ્યોતિષીઓ માને છે કે આકાશી ગ્રહ, નક્ષત્રો ની ગતિ અને સ્થિતિઓ પૃથ્વી પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે. તેને લગતી માહિતીઓ માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષવિદ્યાને એક સંકેતાત્મક ભાષા અથવા કલાના સ્વરૂપ અથવા અનુમાનના હિસાબે ઓળખાવે છે. આ વ્યાખ્યાઓમાં તફાવત હોવા છતા જ્યોતિષ માં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણી ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. વૈજ્ઞાનિકો જ્યોતિષવિદ્યાને ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન અથવા અંધશ્રદ્ધા તરીકે ગણે છે.

અસંખ્ય પરંપરાઓ અને પદ્ધતિઓ કે જે જ્યોતિષીય ખ્યાલ અપનાવે છે તેનો ઉદભવ ત્રીજી સહસ્ત્રાબ્દીના પ્રારંભમાં અનુભવાયો હતો. જ્યોતિષવિદ્યાએ સંસ્કૃતિને આકાર આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, અગાઉની ખગોળશાસ્ત્ર, વેદો,અને વિવિધ પ્રણાલિઓ ઇતિહાસમાં જોવા મળે છે. હકીકતમાં, જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્રમાં ઘણી વાર આધુનિક યુગ પહેલા અસ્પષ્ટતા હતી, આગાહીયુક્ત અને અનુમાનીત જાણકારીની ઇચ્છા ખગોળવિદ્યાને લગતા નિરીક્ષણો માટે અનેક પ્રેરણારૂપ પરિબળોમાંના એ હતા. 18મી સદી સુધીમાં પાછો આ વિદ્યાનુ ચલણ વધ્યું તે પછીના સમય મા ખગોળશાસ્ત્ર જ્યોતિષી અલગ પડવા લાગ્યા હતા. આખરે, ખગોળશાસ્ત્ર પોતાની રીતે જ્યોતિષી અસરોની કાળજી કર્યા વિના જ્યોતિષીય ઉદ્દેશો અને અસાધારણતાના પ્રયોગમૂલક અભ્યાસ તરીકે અલગ પ્રસ્થાપિત થયું હતું.

Saturday, 12 March 2011

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

होलाष्टक महत्व, होळाष्टक महत्व, હોલાષ્ટક મહત્વ, હોળાષ્ટક મહત્વ, ಹೋಲಾಷ್ಟಕ ಮಹತ್ವ, ಹೋಳಾಷ್ಟಕ ಮಹತ್ವ, ஹோலாஷ்டக மஹத்வ, ஹோளாஷ்டக மஹத்வ, హోలాష్టక మహత్వ, హోళాష్టక మహత్వ, ഹോലാഷ്ടക മഹത്വ, ഹോളാഷ്ടക മഹത്വ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, হোলাষ্টক মহত্ৱ, হোলাষ্টক মহত্ৱ, holAShTaka mahatva, hoLAShTaka mahatva, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011,

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

મૂળ લેખ સાભાર: गुरुत्व कार्यालय
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા
http://gurutvakaryalay.blogspot.com/  
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

આ વર્ષે 12 માર્ચ શનિવાર થી હોળાષ્ટક નો પ્રારંભ થઈ રહયો છે, હોળાષ્ટક 19 માર્ચ ફાગન પૂર્ણિમા ના દિવસે સૂર્યાસ્ત પછી હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે.
શાસ્ત્રીય મત થી હોળાષ્ટક દરમ્યાન દરેક પ્રકાર ના શુભ કાર્ય વર્જિત રહેશે. કારણકે આ દરમ્યાન નારાયણ ભક્ત પ્રહ્લાદ નુ અધિગ્રહણ થયુ હતુ આમટે આ સમય અશુભ માનવા માં આવે છે.
હોળાષ્ટક નુ મહત્વ શુ છેં?
હોળી ના આઠ દિવસ પૂર્વ હોળાષ્ટક પ્રારંભ થઈ જાય છે.
એવી માન્યતાઓં છે કે આ આઠ દિવસો માં
  • ફાગન શુક્લ આઠમ ના દિવસે ચંદ્રમાં નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ નૌમ ના દિવસે સૂર્ય નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ દશમી ના દિવસે શનિ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ અગ્યારસ ના દિવસે શુક્ર નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ બારસ ના દિવસે ગુરુ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ તેરસ ના દિવસે બુધ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ ચૌદશ ના દિવસે મંગળ નુ રુપ ઉગ્ર હોય છે.
  • અને ફાગન શુક્લ પૂર્ણિમા ના દિવસે રાહુ નુ રુપ ઉગ્ર હોય છે.
માટે આ સમય ગાળા દરમ્યાન શુભ કાર્યો કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલે અમારા પૂર્વજો એ આ સમય મા શુભ કાર્યો કરવા વજિત માન્યા છે.

હોળાષ્ટક એને માન્યતા

होलाष्टक मान्यता, होळाष्टक मान्यता, હોલાષ્ટક માન્યતા, હોળાષ્ટક માન્યતા, ಹೋಲಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ಹೋಳಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ஹோலாஷ்டக மாந்யதா, ஹோளாஷ்டக மாந்யதா, హోలాష్టక మాన్యతా, హోళాష్టక మాన్యతా, ഹോലാഷ്ടക മാന്യതാ, ഹോളാഷ്ടക മാന്യതാ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, হোলাষ্টক মান্যতা, হোলাষ্টক মান্যতা, holAShTaka mAnyatA, hoLAShTaka mAnyatA, ହୋଲାଷ୍ଟକ ମାନ୍ଯତା, ହୋଳାଷ୍ଟକ ମାନ୍ଯତା, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011,

 
હોલાષ્ટક એને માન્યતા

ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

 
હળી નો ઉત્સવ ફાગણ માસ ની પૂર્ણિમા એ મનાવવા મા આવે છે.
એટલા માટે હોળી ના આઠ દિવસ પહેલા થી હોળાષ્ટક માનવા મા આવે છે.
શાસ્ત્રીય માન્યતાઓં પ્રમાણે હોળાષ્ટક મા કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત નથી ગણાતુ.
  • હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે.
  • હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિ ના ૧૬ સંસકારો વર્જિત માનવામા આવે છે.
  • એવુ માનવામા આવે છે કે હોળી ના આઠ દિવસ પહેલા ના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
  • દેશના અમુક ભાગ ના લોકો હોળાષ્ટક ને નથી માનતા.
  • એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવર ને છોડી ને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટક નો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની પરેશાનિ વગર થઈ સહકે છે.
પરંતુ શાસ્ત્રીય માન્યતાઓં મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવા મા આવે છે.

Tuesday, 8 February 2011

સરસ્વતી સ્તોત્ર

શુક્લાં બ્રહ્મ-વિચાર-સાર-પરમાં આદ્યાં જગદ્-વ્યાપિનીમ્|
વીણા-પુસ્તક-ધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ્ ||
હસ્તે સ્ફાટિક-માલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતામ્|
વન્દે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિ-પ્રદાં શારદામ્ ||૧||

યા કુન્દેન્દુ-તુષાર-હાર-ધવલા યા શુભ્ર-વસ્ત્રાવૃતા,
યા વીણા વર-દણ્ડ-મણ્ડિત-કરા યા શ્વેત-પદ્માસના|
યા બ્રહ્માઽચ્યુત-શંકર-પ્રભૃતિભિર્દેવૈઃ સદા સેવિતા,
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ-જાડ્યાપહા ||૨||

હ્રીં હ્રીં હ્રીં હૃદ્યૈક-બીજે શશિ-રુચિ-કમલે કલ-વિસૃષ્ટ-શોભે,
ભવ્યે ભવ્યાનુકૂલે કુમતિ-વન-દવે વિશ્વ-વન્દ્યાંઘ્રિ-પદ્મે|
પદ્મે પદ્મોપવિષ્ટે પ્રણત-જનો મોદ સમ્પાદયિત્રી,
પ્રોત્ફુલ્લ-જ્ઞાન-કૂટે હરિ-નિજ-દયિતે દેવિ! સંસાર તારે ||૩||

ઐં ઐં દૃષ્ટ-મન્ત્રે કમલ-ભવ-મુખામ્ભોજ-ભૂત-સ્વરુપે,
રુપારુપ-પ્રકાશે સકલ-ગુણ-મયે નિર્ગુણે નિર્વિકારે|
ન સ્થૂલે નૈવ સૂક્ષ્મેઽપ્યવિદિત-વિભવે નાપિ વિજ્ઞાન-તત્ત્વે,
વિશ્વે વિશ્વાન્તરાલે સુર-વર-નમિતે નિષ્કલે નિત્ય-શુદ્ધે ||૪||

ઉક્ત સ્ત્રોત નો પાઠ કરવાથી ભગવતી દેવી સરસ્વતી નો કંઠ મા વાસ થાય છે.

સરસ્વતી સ્તોત્ર

ૐ રવિ-રુદ્ર-પિતામહ-વિષ્ણુ-નુતં, હરિ-ચન્દન-કુંકુમ-પંક-યુતમ્!
મુનિ-વૃન્દ-ગજેન્દ્ર-સમાન-યુતં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૧||

શશિ-શુદ્ધ-સુધા-હિમ-ધામ-યુતં, શરદમ્બર-બિમ્બ-સમાન-કરમ્|
બહુ-રત્ન-મનોહર-કાન્તિ-યુતં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૨||

કનકાબ્જ-વિભૂષિત-ભીતિ-યુતં, ભવ-ભાવ-વિભાવિત-ભિન્ન-પદમ્|
પ્રભુ-ચિત્ત-સમાહિત-સાધુ-પદં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૩||

મતિ-હીન-જનાશ્રય-પારમિદં, સકલાગમ-ભાષિત-ભિન્ન-પદમ્|
પરિ-પૂરિત-વિશવમનેક-ભવં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૪||

સુર-મૌલિ-મણિ-દ્યુતિ-શુભ્ર-કરં, વિષયાદિ-મહા-ભય-વર્ણ-હરમ્|
નિજ-કાન્તિ-વિલાયિત-ચન્દ્ર-શિવં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૫||

ભવ-સાગર-મજ્જન-ભીતિ-નુતં, પ્રતિ-પાદિત-સન્તતિ-કારમિદમ્|
વિમલાદિક-શુદ્ધ-વિશુદ્ધ-પદં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૬||

પરિપૂર્ણ-મનોરથ-ધામ-નિધિં, પરમાર્થ-વિચાર-વિવેક-વિધિમ્|
સુર-યોષિત-સેવિત-પાદ-તમં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૭||

ગુણનૈક-કુલ-સ્થિતિ-ભીતિ-પદં, ગુણ-ગૌરવ-ગર્વિત-સત્ય-પદમ્|
કમલોદર-કોમલ-પાદ-તલં,તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૮||

||ફલ-શ્રુતિ ||
ઇદં સ્તોત્રં મહા-પુણ્યં, બ્રહ્મણા પરિકીર્તિતં|
યઃ પઠેત્ પ્રાતરુત્થાય, તસ્ય કણ્ઠે સરસ્વતી ||
ત્રિસંધ્યં યો જપેન્નિત્યં, જલે વાપિ સ્થલે સ્થિતઃ|
પાઠ-માત્રે ભવેત્ પ્રાજ્ઞો, બ્રહ્મ-નિષ્ઠો પુનઃ પુનઃ ||

હૃદય-કમલ-મધ્યે, દીપ-વદ્ વેદ-સારે|
પ્રણવ-મયમતર્ક્યં, યોગિભિઃ ધ્યાન-ગમ્યકમ્ ||
હરિ-ગુરુ-શિવ-યોગં, સર્વ-ભૂતસ્થમેકમ્|
સકૃદપિ મનસા વૈ, ધ્યાયેદ્ યઃ સઃ ભવેન્મુક્ત ||

નિયમીત ઉપરોક્ત સ્તોત્ર નો પાઠ કરવાથી દેવી સરસ્વતી ની પૂર્ણ કૃપા મળે છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

શ્રીસરસ્વતી સ્તુતિ

યા કુન્દેન્દુ- તુષારહાર- ધવલા યા શુભ્ર- વસ્ત્રાવૃતા
યા વીણાવરદણ્ડમન્ડિતકરા યા શ્વેતપદ્માસના |
યા બ્રહ્માચ્યુત- શંકર- પ્રભૃતિભિર્દેવૈઃ સદા પૂજિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા || ૧||

દોર્ભિર્યુક્તા ચતુર્ભિઃ સ્ફટિકમણિમયીમક્ષમાલાં દધાના
હસ્તેનૈકેન પદ્મં સિતમપિ ચ શુકં પુસ્તકં ચાપરેણ |
ભાસા કુન્દેન્દુ- શંખસ્ફટિકમણિનિભા ભાસમાનાઽસમાના
સા મે વાગ્દેવતેયં નિવસતુ વદને સર્વદા સુપ્રસન્ના || ૨||

આશાસુ રાશી ભવદંગવલ્લિ
ભાસૈવ દાસીકૃત- દુગ્ધસિન્ધુમ્ |
મન્દસ્મિતૈર્નિન્દિત- શારદેન્દું
વન્દેઽરવિન્દાસન- સુન્દરિ ત્વામ્ || ૩||

શારદા શારદામ્બોજવદના વદનામ્બુજે |
સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત્ || ૪||

સરસ્વતીં ચ તાં નૌમિ વાગધિષ્ઠાતૃ- દેવતામ્ |
દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ || ૫||

પાતુ નો નિકષગ્રાવા મતિહેમ્નઃ સરસ્વતી |
પ્રાજ્ઞેતરપરિચ્છેદં વચસૈવ કરોતિ યા || ૬||

શુદ્ધાં બ્રહ્મવિચારસારપરમા- માદ્યાં જગદ્વ્યાપિનીં
વીણાપુસ્તકધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ્ |
હસ્તે સ્પાટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં
વન્દે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદામ્ || ૭||
વીણાધરે વિપુલમંગલદાનશીલે
ભક્તાર્તિનાશિનિ વિરિંચિહરીશવન્દ્યે |
કીર્તિપ્રદેઽખિલમનોરથદે મહાર્હે
વિદ્યાપ્રદાયિનિ સરસ્વતિ નૌમિ નિત્યમ્ || ૮||

શ્વેતાબ્જપૂર્ણ- વિમલાસન- સંસ્થિતે હે
શ્વેતામ્બરાવૃતમનોહરમંજુગાત્રે |
ઉદ્યન્મનોજ્ઞ- સિતપંકજમંજુલાસ્યે
વિદ્યાપ્રદાયિનિ સરસ્વતિ નૌમિ નિત્યમ્ || ૯||

માતસ્ત્વદીય- પદપંકજ- ભક્તિયુક્તા
યે ત્વાં ભજન્તિ નિખિલાનપરાન્વિહાય |
તે નિર્જરત્વમિહ યાન્તિ કલેવરેણ
ભૂવહ્નિ- વાયુ- ગગનામ્બુ- વિનિર્મિતેન || ૧૦||

મોહાન્ધકાર- ભરિતે હૃદયે મદીયે
માતઃ સદૈવ કુરુ વાસમુદારભાવે |
સ્વીયાખિલાવયવ- નિર્મલસુપ્રભાભિઃ
શીઘ્રં વિનાશય મનોગતમન્ધકારમ્ || ૧૧||

બ્રહ્મા જગત્ સૃજતિ પાલયતીન્દિરેશઃ
શમ્ભુર્વિનાશયતિ દેવિ તવ પ્રભાવૈઃ |
ન સ્યાત્કૃપા યદિ તવ પ્રકટપ્રભાવે
ન સ્યુઃ કથંચિદપિ તે નિજકાર્યદક્ષાઃ || ૧૨||

લક્ષ્મિર્મેધા ધરા પુષ્ટિર્ગૌરી તૃષ્ટિઃ પ્રભા ધૃતિઃ |
એતાભિઃ પાહિ તનુભિરષ્ટભિર્માં સરસ્વતી || ૧૩||

સરસવત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ
વેદ- વેદાન્ત- વેદાંગ- વિદ્યાસ્થાનેભ્ય એવ ચ || ૧૪||

સરસ્વતિ મહાભાગે વિદ્યે કમલલોચને |
વિદ્યારૂપે વિશાલાક્ષિ વિદ્યાં દેહિ નમોસ્તુ તે || ૧૫||

યદક્ષર- પદભ્રષ્ટં માત્રાહીનં ચ યદ્ભવેત્ |
તત્સર્વં ક્ષમ્યતાં દેવિ પ્રસીદ પરમેશ્વરિ || ૧૬||

|| ઇતિ શ્રીસરસ્વતી સ્તોત્રં સંપૂર્ણં||