.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA

Monday, 30 January 2012

સરસ્વતિ અષ્ટોત્તરશત નામાવલિ


સરસ્વતી દેવી ના ૧૦૮ નામ, 
|| સરસ્વતી અષ્ટોત્તરનામાવલીઃ ||

1. સરસ્વત્યૈ નમઃ ||

2. મહાભદ્રાયૈ નમઃ ||

3. મહામાયાયૈ નમઃ ||

4. વરપ્રદાયૈ નમઃ ||

5. શ્રીપ્રદાયૈ નમઃ ||

6. પદ્મનિલયાયૈ નમઃ ||

7. પદ્માક્ષ્યૈ નમઃ ||

8. પદ્મવક્ત્રકાયૈ નમઃ ||

9. શિવાનુજાયૈ નમઃ ||

10. પુસ્તકભૃતે નમઃ ||

11. જ્ઞાનમુદ્રાયૈ નમઃ ||

12. રમાયૈ નમઃ ||

13. પરાયૈ નમઃ ||

14. કામરૂપાયૈ નમઃ ||

15. મહાવિદ્યાયૈ નમઃ ||

16. મહાપાતક નાશિન્યૈ નમઃ ||

17. મહાશ્રયાયૈ નમઃ ||

18. માલિન્યૈ નમઃ ||

19. મહાભોગાયૈ નમઃ ||

20. મહાભુજાયૈ નમઃ ||

21. મહાભાગાયૈ નમઃ ||

22. મહોત્સાહાયૈ નમઃ ||

23. દિવ્યાઙ્ગાયૈ નમઃ ||

24. સુરવન્દિતાયૈ નમઃ ||

25. મહાકાલ્યૈ નમઃ ||

26. મહાપાશાયૈ નમઃ ||

27. મહાકારાયૈ નમઃ ||

28. મહાંકુશાયૈ નમઃ ||

29. પીતાયૈ નમઃ ||

30. વિમલાયૈ નમઃ ||

31. વિશ્વાયૈ નમઃ ||

32. વિદ્યુન્માલાયૈ નમઃ ||

33. વૈષ્ણવ્યૈ નમઃ ||

34. ચન્દ્રિકાયૈ નમઃ ||

35. ચન્દ્રવદનાયૈ નમઃ ||

36. ચન્દ્રલેખાવિભૂષિતાયૈ નમઃ ||

37. સાવિત્યૈ નમઃ ||

38. સુરસાયૈ નમઃ ||

39. દેવ્યૈ નમઃ ||

40. દિવ્યાલંકારભૂષિતાયૈ નમઃ ||

41. વાગ્દેવ્યૈ નમઃ ||

42. વસુદાયૈ નમઃ ||

43. તીવ્રાયૈ નમઃ ||

44. મહાભદ્રાયૈ નમઃ ||

45. મહાબલાયૈ નમઃ ||

46. ભોગદાયૈ નમઃ ||

47. ભારત્યૈ નમઃ ||

48. ભામાયૈ નમઃ ||

49. ગોવિન્દાયૈ નમઃ ||

50. ગોમત્યૈ નમઃ ||

51. શિવાયૈ નમઃ ||

52. જટિલાયૈ નમઃ ||

53. વિન્ધ્યાવાસાયૈ નમઃ ||

54. વિન્ધ્યાચલવિરાજિતાયૈ નમઃ ||

55. ચણ્ડિકાયૈ નમઃ ||

56. વૈષ્ણવ્યૈ નમઃ ||

57. બ્રાહ્મયૈ નમઃ ||

58. બ્રહ્મજ્ઞાનૈકસાધનાયૈ નમઃ ||

59. સૌદામન્યૈ નમઃ ||

60. સુધામૂર્ત્યૈ નમઃ ||

61. સુભદ્રાયૈ નમઃ ||

62. સુરપૂજિતાયૈ નમઃ ||

63. સુવાસિન્યૈ નમઃ ||

64. સુનાસાયૈ નમઃ ||

65. વિનિદ્રાયૈ નમઃ ||

66. પદ્મલોચનાયૈ નમઃ ||

67. વિદ્યારૂપાયૈ નમઃ ||

68. વિશાલાક્ષ્યૈ નમઃ ||

69. બ્રહ્મજાયાયૈ નમઃ ||

70. મહાફલાયૈ નમઃ ||

71. ત્રયીમૂર્તયે નમઃ ||

72. ત્રિકાલજ્ઞાયૈ નમઃ ||

73. ત્રિગુણાયૈ નમઃ ||

74. શાસ્ત્રરૂપિણ્યૈ નમઃ ||

75. શંભાસુરપ્રમથિન્યૈ નમઃ ||

76. શુભદાયૈ નમઃ ||

77. સ્વરાત્મિકાયૈ નમઃ ||

78. રક્તબીજનિહન્ત્ર્યૈ નમઃ ||

79. ચામુણ્ડાયૈ નમઃ ||

80. અમ્બિકાયૈ નમઃ ||

81. મુણ્ડકાયપ્રહરણાયૈ નમઃ ||

82. ધૂમ્રલોચનમદનાયૈ નમઃ ||

83. સર્વદેવસ્તુતાયૈ નમઃ ||

84. સૌમ્યાયૈ નમઃ ||

85. સુરાસુર નમસ્કૃતાયૈ નમઃ ||

86. કાલરાત્ર્યૈ નમઃ ||

87. કલાધરાયૈ નમઃ ||

88. રૂપસૌભાગ્યદાયિન્યૈ નમઃ ||

89. વાગ્દેવ્યૈ નમઃ ||

90. વરારોહાયૈ નમઃ ||

91. વારાહ્યૈ નમઃ ||

92. વારિજાસનાયૈ નમઃ ||

93. ચિત્રાંબરાયૈ નમઃ ||

94. ચિત્રગન્ધાયૈ નમઃ ||

95. ચિત્રમાલ્યવિભૂષિતાયૈ નમઃ ||

96. કાન્તાયૈ નમઃ ||

97. કામપ્રદાયૈ નમઃ ||

98. વન્દ્યાયૈ નમઃ ||

99. વિદ્યાધરસુપૂજિતાયૈ નમઃ ||

100. શ્વેતાનનાયૈ નમઃ ||

101. નીલભુજાયૈ નમઃ ||

102. ચતુર્વર્ગફલપ્રદાયૈ નમઃ ||

103. ચતુરાનન સામ્રાજ્યાયૈ નમઃ ||

104. રક્તમધ્યાયૈ નમઃ ||

105. નિરંજનાયૈ નમઃ ||

106. હંસાસનાયૈ નમઃ ||

107. નીલજઙ્ઘાયૈ નમઃ ||

108. બ્રહ્મવિષ્ણુશિવાત્મિકાયૈ નમઃ ||

|| || ઇતિ શ્રી સરસ્વતિ અષ્ટોત્તરશત નામાવલિઃ || ||

આ લેખ હિન્દી માં વાંચવા માટે ક્લિક કરોં
ગુરુત્વ કાર્યાલય દ્વારા પ્રકાશિત અન્ય લેખો માટે અમારો મુખ્ય બ્લોગ ગુરુત્વ કાર્યાલય અને માસિક પત્રિકા ગુરુત્વ જ્યોતિષ નુ અવલોકન કરો. અને અમને તમારા તમારી પ્રતિક્રિયા અને ફીડબૅક મોકલોં

Sunday, 29 January 2012

સરસ્વતી આરતી


Saraswati Arati
||સરસ્વતી આરતી||


આરતી કીજૈ સરસ્વતી કી,

જનનિ વિદ્યા બુદ્ધિ ભક્તિ કી| આરતી ..

જાકી કૃપા કુમતિ મિટ જાએ|

સુમિરણ કરત સુમતિ ગતિ આયે,

શુક સનકાદિક જાસુ ગુણ ગાયે|

વાણિ રૂપ અનાદિ શક્તિ કી|| આરતી ..

નામ જપત ભ્રમ છૂટ દિયે કે|

દિવ્ય દૃષ્ટિ શિશુ ઉધ હિય કે|

મિલહિં દર્શ પાવન સિય પિય કે|

ઉડ઼્આઈ સુરભિ યુગ-યુગ, કીર્તિ કી| આરતી ..

રચિત જાસ બલ વેદ પુરાણા|

જેતે ગ્રન્થ રચિત જગનાના|

તાલુ છન્દ સ્વર મિશ્રિત ગાના|

જો આધાર કવિ યતિ સતી કી|| આરતી..

સરસ્વતી કી વીણા-વાણી કલા જનનિ કી||

આ લેખ હિન્દી માં વાંચવા માટે ક્લિક કરોં
ગુરુત્વ કાર્યાલય દ્વારા પ્રકાશિત અન્ય લેખો માટે અમારો મુખ્ય બ્લોગ ગુરુત્વ કાર્યાલય અને માસિક પત્રિકા ગુરુત્વ જ્યોતિષ નુ અવલોકન કરો. અને અમને તમારા તમારી પ્રતિક્રિયા અને ફીડબૅક મોકલોં

વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર

વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર, સરસ્વતી મન્ત્ર, માં સરસ્વતી નો ચમત્કારી મન્ત્ર, વિદ્યા પ્રાપ્તિ માટે મંત્ર, જ્ઞાન વૃદ્ધિ મન્ત્ર, શીઘ્ર પ્રભાવી સરસ્વતી મંત્ર, સરસ્વતી મન્ત્ર નો ચમત્કાર, સરલ સરસ્વતી મન્ત્ર, લાભપ્રદ વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર, જ્ઞાન વૃદ્ધિ હેતુ સરસ્વતી મન્ત્ર, શિક્ષા માં સફલતી પ્રાપ્તિ માટે  સરસ્વતી મન્ત્ર


વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી મંત્ર


ઘંટાશૂલહલાનિ શંખમુસલે ચક્રં ધનુઃ સાયકં હસ્તાબ્જૈર્દઘતીં ધનાન્તવિલસચ્છીતાંશુ તુલ્યપ્રભામ્‌|
ગૌરીદેહસમુદ્ભવા ત્રિનયનામાંધારભૂતાં મહાપૂર્વામત્ર સરસ્વતી મનુમજે શુમ્ભાદિ દૈત્યાર્દિનીમ્‌||


ભાવાર્થ: જે પોતાના હસ્ત કમળ (હાથોં મા) ઘંટ, ત્રિશૂલ, હલ, શંખ, મૂસલ, ચક્ર, ધનુષ અને બાણ ને ઘારણ કરેલ છે. ગોરી દેહ થી ઉત્પન્ના, ત્રિનેત્ર, મેઘાસ્થિત ચંદ્રમા જેવી સમાન કાંતિ વાળી, સંસાર ની આધારભૂત, શુંભાદિ દૈત્ય નો નાશ કરવા વાળી મહાસરસ્વતી ને અમે નમસ્કાર કરીએ છે. માઁ સરસ્વતી જે વિશેષરુપે જગત ની ઉત્પત્તિ અને જ્ઞાન નો સંચાર કરે છે.


ઉપરોક્ત મંત્ર ને પ્રતિદિન જપ કરવાથી વિદ્યા ની પ્રાપ્તિ થાય છે.


આ લેખ હિન્દી માં વાંચવા માટે ક્લિક કરોં

ગુરુત્વ કાર્યાલય દ્વારા પ્રકાશિત અન્ય લેખો માટે અમારો મુખ્ય બ્લોગ ગુરુત્વ કાર્યાલય અને માસિક પત્રિકા ગુરુત્વ જ્યોતિષ નુ અવલોકન કરો. અને અમને તમારા તમારી પ્રતિક્રિયા અને ફીડબૅક મોકલોં

સરસ્વતી મંત્ર (તન્ત્રોક્ત દેવી સૂક્ત માથી)

સરસ્વતી મન્ત્ર, માં સરસ્વતી નો ચમત્કારી મન્ત્ર, વિદ્યા પ્રાપ્તિ માટે મંત્ર, જ્ઞાન વૃદ્ધિ મન્ત્ર,  Saraswati Mantra in Gujrati Tantrokt Devi Sukt se, Gujarati, 








સરસ્વતી મંત્ર (તન્ત્રોક્ત દેવી સૂક્ત માથી)


યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણસંસ્થિતા|

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો  નમઃ||

Sunday, 6 November 2011

આજનુ પંચાગ (5- Nov- 2011) વિક્રમ સંવત 2066-2067


 iAja ka Panchang (5- Nov- 2011), aaj ka panchang in hindi, aaj ka panchang 2011, aaj ka panchang com, today's panchang in hindi, today's panchang November 2011, today's auspicious time, today's rahu kalam, today's rahu kaal, aaja ka rahukal, today's choghadiya, today's choghadiya, today's chogadia, आज का पंचांग,
 Power By:  GURUTVA KARYALAY

આજનુ પંચાગ (5- Nov- 2011) વિક્રમ સંવત 2066-2067

તારીખ:
 5 નવેમ્બર  2011       Power By:GURUTVA KARYALAY


ર્ષ:
 વિક્રમ સંવત 2066-2067 Power By:GURUTVA KARYALAY

વાર
 રવિવાર

માસ:
 કારતક   

પક્ષ:
 સુદ   

તિથિ
 અગિયારસ 15:46 વાગ્યા પછી બારસ

ચંદ્ર
 કુંભ 12:31 વાગ્યા પછી મીન

ક્ષત્ર:
 પૂર્વ ભાદ્રપદ 19:14 વાગ્યા પછી ઉત્તર ભાદ્રપદ

યોગ:
 વ્યાઘાત  

રણ:
 વિષ્ટિ

સૂર્યોદય:
06:36 વાગ્યે

સૂર્યાસ્ત:
05:34 વાગ્યે

રાહુકાળ:
 04:30 से 06:00  (સંધ્યા) 
( રાહુકાલ માં શુભ કાર્યો કરવા વર્જિત ગણાય છે)P

તિથિ વિસ્તાર માં:
શ્રીહરિ પ્રબોધિની એકાદશી વ્રત, દેવઉઠી  એકાદશી, દેવઉઠી ગ્યારસ, દેવોત્થાન ઉત્સવ,   વિષ્ણુત્રિરાત્ર પૂર્ણ, તુલસી-વિવાહોત્સવ પ્રારંભ, ચાતુર્માસ વ્રત-નિયમ સમાપ્ત, ભીષ્મપંચક પ્રારંભ, કાલીદાસ જયંતી, સંત નામદેવ જયંતી,

વિશેષ યોગ:
 કાર્ય સિદ્ધિ યોગ (સાયં 6.58 થી આખીરાત)

યોગ ફળ:
 સિદ્ધિ યોગ કરેલ શુભ કાર્યો મીં નિશ્ચિત સફલતા પ્રાપ્ત થાય છે, આવુ શાસ્ત્રોક્ત વચન છે.

Visit Us:  http://gurutvakaryalay.blogspot.com/Call Us: 91+,9338213418, 91+9238328785,

Power By:  GURUTVA KARYALAY,